મોટા સમાચાર / લૉકડાઉન 3 બાદ રાજ્યમાં STની બસો આ જિલ્લાઓમાં થશે દોડતી, રેડ ઝોન જિલ્લાઓએ જોવી પડશે રાહ

Gujarat ST BUS start in lockdown 4

લોકડાઉન-4ને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. થંભી ગયેલા ST બસના પૈડાનો ધમધમાટ એકવાર ફરી શરૂ કરવામાં આવશે. જો કે અમુક શરતોને આધીન ST બસો દોડાવવામાં આવશે જેમાં રેડઝોનમાં બસ નહીં જઈ શકે. તો જાણવું જરૂરી કે ગુજરાતમાં ક્યાં ક્યાં દોડશે એસટી બસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ