નવસારી / મુસાફરોના જીવ જોખમમાં મુકી સ્ટીયરિંગ છોડી ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસ્યો, વીડિયો થયો વાયરલ

Gujarat ST bus driver Careless driving video viral navsari chikhli

સલામત સવારી ગણાતી એસટી બસની બેદરકારીઓ વારંવાર સામે આવતી રહે છે. કોઈ વખત દરવાજા વિના હાઈવે પર પુરપાટ ઝડપે જતી એસટી બસનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ હવે ચાલુ બસે માવો (ફાકી,મસાલો) બનાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ