લાપરવાહી / Video :'રામ રાખે એને કોણ ચાખે!' 10 મીટર સુધી યુવતી ST બસના ટાયર સાથે ઢસડાઈ

Gujarat ST accident with girl CCTV Video gone viral

'એસટી અમારી સલામત સવારી બેઠા પછી જવાબદારી તમારી' એસટી બસ માટે આ સ્લોગન પરફેક્ટ છે. હાલ જ રાજકોટમાં STનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં યુવતી 10 મીટર સુધી બસના ટાયર સાથે ઘસડાઈ હતી. તેમ છતાં બસ ચાલકે બસ ઉભી નહોતી રાખી. પણ કહેવાય છેને કે રામ રાખે તેને કોઈ ચાખે? તે ન્યાયે યુવતીને કોઈ હાની થઈ નહતી પરંતુ એસટી ડ્રાઈવરની લાપરવાહી સામે આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ