કોરોના સંકટ / ગુજરાત સરકારનો વિચિત્ર નિયમ? તો શું કોરોના ટેસ્ટ માટે દર્દીએ આ ફરજિયાત કરવું પડશે

Gujarat sets hospitalization mandatory for covid testing

ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે. વધી રહેલા કેસ અને મૃત્યુના આંકડાઓ વચ્ચે ગુજરાત સરકારની પોલિસીઓ હોસ્પિટલ્સ અને દર્દીઓ માટે દાઝ્યા ઉપર ડામ જેવી સ્થિતિ સર્જી રહી છે. સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારે 2 જૂનથી કોવિડ 19ની ટેસ્ટિંગ પોલિસીમાં એક મોટો ફેરફાર લાવીને જે દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવવો હોય તેમણે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે તેઓ વિચિત્ર નિર્ણય લાગુ કર્યો છે જેથી દર્દીઓ અને ડોકટરો કફોડી હાલતમાં મુકાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ