અનામત / વિદ્યાર્થીઓ માટે ખુશખબર, 10% આર્થિક અનામતનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ મળશે

Gujarat set to implement 10% EWS quota

આ વર્ષે જે વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં એડમિશન લેવાનું હોય તેમના માટે ખુશીના સમાચાર છે. 10 ટકા આર્થિક અનામતની સાથે મેડિકલ, એન્જિનિયરિંગની બેઠકોમાં 25 ટકાનો વધારો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ