તપાસ / પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી: ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના 11 શંકાસ્પદોની અટકાયત

Gujarat Secondary service selection paper leak case 11 suspects arrested

હેડ ક્લાર્કનું પેપર લીક થવાનો આરોપ બાદ કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. હાલ 11 જેટલા શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ