રિ એન્ટ્રી / સાબરમતી સહિત ગુજરાતની આ 4 જગ્યાએથી ઉડશે સી-પ્લેન, પૂર્ણેશ મોદીની મોટી જાહેરાત

Gujarat seaplane service is back purnesh modi ahmedabad

અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 230 દિવસથી ઠપ્પ થઇ જતા ફરી ક્યારે શરૂ થશે તે વાતને લઈને પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે સી પ્લેન સેવાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ