યોજના / ગુજરાતના આ ડેમ પર બની શકે છે વોટર એરોડ્રામ, સરકારે શરૂ કર્યા 'શ્રી ગણેશ'

gujarat sea plane project four water aerodrama

કેન્દ્ર સરકારે પ્રવાસનને વેગ આપવા માટે પાલિતાણા પાસે આવેલા શેત્રુંજ્ય ડેમ પર શક્યતા તપાસવાનું શરૂ કર્યું છે. પ્રવાસન વિભાગ અહીં સી પ્લેન ઉતારવા માટે વોટર એરોડ્રામ બનાવવા માગે છે. જેના માટે એક તરફ જ્યાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઈ રહ્યો છે તો બીજી તરફ આ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. તો વોટર એરોડ્રામ પ્રોજેક્ટ સામે ખેડૂતોને શાનો સતાવે છે ડર. જોઈએ આ અહેવાલમાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ