લાલિયાવાડી / બોર્ડની પરીક્ષા તો આવી પણ ધોરણ 12 સાયન્સના પ્રેક્ટિકલ પુસ્તક હજુ બહાર નથી પડ્યા

Gujarat science 12th  board exam 2020 Scam

શિક્ષણખાતાની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરકારી ખાતા ક્યારે સુધરશે? એમાંય શિક્ષણખાતામાં તો વળી અવનવા ગફલા બહાર આવતા જ રહે છે. બોર્ડની એક્ઝામમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હવે ધોરણ 12 સાયન્સનું ફિજિક્સ અને કેમેસ્ટ્રીના વિષયમાં ઉપયોગમાં લેવાતુ પુસ્તક હજુ બહાર પાડવામાં નથી આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ