ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મહામારી / ગુજરાતમાં શાળા શરૂ થતાની સાથે જ આ શાળાની ધો.12ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, એક અઠવાડિયું શિક્ષણકાર્ય બંધ

Gujarat schools started first students corona reports positive in jamnagar

ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે 11 જાન્યુઆરીથી શાળાઓ અનલોક થવા જઇ રહી છે. જોકે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સુચના મુજબ રાજ્યમાં ગાઇડલાઇન પ્રમાણે શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાયું છે. તેવામાં હવે શાળાઓ શરૂ થતા જ જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ