બેદરકારી / ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો, ધો.12ની બુકમાંથી આખુ પ્રકરણ જ ગાયબ

Gujarat School Textbook Board Carelessness whole chapter from the book disappeared

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12ના ફિઝિક્સના પુસ્તકમાંથી એક આખું જ પ્રકરણ જ ગાયબ કરી દીધું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ