તૈયારી / 11 જાન્યુઆરીથી શાળા શરુ કરવાને લઇને સંચાલકો કરી રહ્યાં છે તૈયારી, વાલીઓ આપી રહ્યા છે સંમતિ

gujarat school open parents and student

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12મા વર્ગો શરુ કરવાને લઇને જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેને લઇને વડોદરામાં શાળા સંચાલકો દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ