અમદાવાદ / વાલીઓ માટે રાહતના સમાચાર, શાળા સંચાલકોએ સ્કૂલ ફીને લઇને હાઇકોર્ટમાં દર્શાવી આવી તૈયારી

Gujarat School Fee gujarat high court

ફી વિવાદનો મુદ્દો ગૂંચવાયેલો હતો અને આ મામલે કોઇ ચોક્કસ ઉકેલ નહોંતો આવ્યો ત્યારે હવે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં ફી ઘટાડવા મુદ્દે સહમતિ દર્શાવી છે  નોંધનીય છે કે, આ મામલે સરકારે પણ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો અને જો કે, વાલીઓ દ્વારા પણ આ મામલે ઉકેલ લાવવા માટે સરકાર અને હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ