ગાંધીનગર / શિક્ષણમંત્રી બોલ્યાં, સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી નથી અને બાળકોની સલામતી સંદર્ભે કોઈ પણ...

Gujarat school and college start education minister bhupendrasinh chudasama

ગુજરાતમાં શાળા-કોલેજ શરુ કરવાને લઇને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળા-કોલેજ ખોલવાને લઇને કહ્યું છે કે ગુજરાત પ્રથમ રાજ્ય નથી, અન્ય રાજ્યોમાં પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે રાજ્યમાં 9થી12 ધોરણને લઇને સ્કૂલ ખોલવાની મંજૂરી આપી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ