ગુજરાત / ગુજરાતને મળેલી 3 મોટી યોજનાની સાથે ખેડૂતો માટે પણ CM રૂપાણીએ કરી મોટી જાહેરાત

Gujarat sarvoday yojana farmer day electric power cm vijay rupani

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કર્યું. ત્યારે ગીરનાર ખાતે રોપ-વે પ્રોજેક્ટનું લોકાર્પણ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઊર્જા મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. સીએમ વિજય રુપાણીએ લોકાર્પણ સમયે સંબોધન કરતાં કહ્યું કે આજના પવિત્ર દિવસે ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનું લોકાર્પણ કરાયું છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ