નર્મદા / રેવાનું રૌદ્ર સ્વરુપઃ નર્મદામાં પાણી છોડાતા ભરુચમાં હાઈ એલર્ટ, 3000થી વધુ લોકોનું સ્થાળાંતર

Gujarat Sardar Sarovar Dam water level crosses 137 alert issued

રેવાની ભરુચ ઉપર રીસ ઉતરી હોય તેવો ઘાટ થયો છે. નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે 31 ફુટે વહી રહી છે જેને પગલે 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પગલે તંત્ર દ્વારા બચાવ કામગીરી માટે સ્થાનિક પોલીસ અને NDRF, SDRFની ટીમ તહેનાત રાખવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ