નમામિ નર્મદે / જે ડેમ માટે નરેન્દ્ર મોદીએ રાખ્યો હતો ઉપવાસ, હવે જન્મદિવસે કરશે તેની પૂજા

gujarat sardar sarovar dam pm narendra modi birthday celebration

સરદાર સરોવર ડેમમાં પ્રથમ વખત તેની સપાટી 138.68 મીટર પહોંચી છે. આ પ્રસંગે, 17 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ગુજરાત સરકાર રાજ્યભરમાં નમામી દેવી નર્મદે ઉત્સવની ઉજવણી કરશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ઉત્સવમાં ભાગ લેશે. નોંધનીય છે કે, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ પણ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ