બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગર: બાલાસિનોર GIDCમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોન ક્રશરની બે ફેકટરીમાં તપાસ, રોયલ્ટી વગરના પથ્થર મળતા સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ તો સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકાર્યો

logo

બનાસકાંઠા : કોમેડીયન ભારતી સિંહે પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા, ભારતી સિંહે અંબાજીમાં કરાવી બાળકની મુંડન વિધિ, અગાઉ પણ માતાજીના આશીર્વાદ લેવા આવતા રહ્યા છે ભારતી સિંહ

logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

VTV / ગુજરાત / gujarat sardar sarovar dam overflow issue now in SC

નર્મદા ડેમ / સરદાર સરોવર ડેમમાં જળસપાટી વધારવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો

Gayatri

Last Updated: 12:09 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

  • સુપ્રીમે કહ્યુ જલદી કરશે સુનાવણી
  • ધાર, બડવાની, ખરગોન વગેરે ગામ તો સમુળગા પાણીમાં ગરકાવ
  • જળસ્તર વધવાને કારણે 178 ગામો ડુબવાની શક્યતા

કોણે કરી અરજી
આ અરજી નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડુબી જશે. જેમાં ધાર, બડવાની, ખરગોન વગેરે ગામ તો સમુળગા પાણીમાં ગરકાવ થઈ જશે. 

શું કહ્યુ સુપ્રીમે
સુપ્રીમે આ મામલે અરજદારને સંબધિત પક્ષો એટલે કે જે સરકારી વિભાગ આ સાથે જોડાએલા છે તેમને અરજીની કોપી આપવાનું જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે આ મામલે સુનાવણી કરવાનું પણ આશ્વાસન આપ્યું હતુ. 

કોણે લીધો  છે નર્મદા ડેમનું જળસ્તર વધારવાનો નિર્ણય
ગુજરાત સરકારે નર્મદા ડેમનું જળસ્તર 138 મીટર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ ઐતિહાસીક ક્ષણોની ઉજવણીની પણ તૈયારી ગુજરાત સરકારે કરી રાખી છે. એટલે સીધીરીતે અરજદારની અરજીમાં ગુજરાત સરકાર પણ સંબધિત પક્ષમાં સામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Govt Gujarati News Sardar Sarovar Narmada Dam Supreme Court ગુજરાતી ન્યૂઝ નર્મદા ડેમ સરદાર સરોવર ડેમ સુપ્રીમ કોર્ટ Narmada Dam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ