દંડ / ટ્રાફિકના નવા નિયમો મુજબ અમદાવાદમાં રૂા. 8.78 લાખનો દંડ વસુલાયો

Gujarat RTO charges 8 78 lakhs  traffic fine on one day in Ahmedabad

ગઈ કાલથી રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોને અમલી બનાવવામાં આવ્યા છે ત્યારે પહેલા જ દિવસે માત્ર અમદાવાદમાંથી જ રૂા. 8.78 લાખનો દંડ તંત્રએ વસૂલ્યો છે. ગુજરાત ભરમાં કરોડોનો દંડ વસુલવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ