ટ્રાફિક રૂલ્સ / સરકારના ઉતાવળીયા નિર્ણયથી પ્રજા હેરાન, RTOમાં પુરતો સ્ટાફ ન હોવાથી લાખો RC બુક અને લાયસન્સ પેન્ડિંગ

Gujarat RTO 2 month waiting for a Driving Licence

રાજ્યભરમાં જ્યારે નવો મોટર વ્હીકલ એક્ટ અમલી બની રહ્યો છે ત્યારે લાયસન્સ માટે કચેરીઓમાં લાંબી લાંબી કતારો લાગી છે અને RTO કચેરીઓ આ લાંઈનો ટુંકી કરવાને બદલે ક્યાંક સ્ટાફની ગેરહાજરી તો ક્યાંક અછત લોકોને વધુને વધુ પરેશાન કરી રહી છે. પ્રજા પરેશાન થઈને પૂછી રહી છે કે, યે લાઈન કબ ખતમ હોગી?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ