ગુજરાત / સૌર અને પવન ઊર્જાની ક્ષમતામાં ગુજરાતનો દેશમાં ડંકો, ટોપ 5 રાજ્યોનું લિસ્ટ જાહેર, સાંસદ પરિમલ નથવાણીએ કર્યો હતો પ્રશ્ન

Gujarat ranks second in the country in solar and wind energy capacity

સૌથી વધુ સ્થાપિત સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યો રાજસ્થાન (16,405.75 MW), ગુજરાત (8,887.72 MW), કર્ણાટક (8,110.48 MW), તમિલનાડુ (6,536.77 MW) અને તેલંગાણા (4,657.18 MW) છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ