ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Analysis With Isudan Gadhvi / બે દિગ્ગજ નેતાઓના નિધનથી ગુજરાતમાં ફરી આવશે આ ચૂંટણી

ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. જેને લઇને આ બન્ને રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. જેને લઇને ગુજરાતમાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ત્યારે Analysis With Isudan Gadhviમાં જુઓ આ બેઠકો પર કોની જીત થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ