Rajyasabha Elections / કેન્દ્રીય ચૂંટણીપંચે મજૂરી આપતા રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી શરૂ, કોંગ્રેસે 2 મતો પર નોંધાવ્યો હતો વિરોધ

Gujarat Rajya sabha elections 2020 voting start at gandhinagar

રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીને 3 વોટ ઓછા મળતા ભાજપને ખોળે 3 સીટો આવી છે. જ્યારે કોંગ્રેસમાં માત્ર શક્તિસિંહ જ વિજેતા બન્યા છે. BTPના છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાન નહોતું કર્યુ. BTPના ધારાસભ્યોને ભાજપ મતદાન ન કરાવવામાં સફળ રહ્યુ છે. ભાજપની જીત પાક્કી થઈ ગઈ હતી. કોંગ્રેસે મતગણતરી પહેલા જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતદાન પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે હાલ મતગણતરી શરૂ થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ