રાજ્યસભા ચૂંટણી / ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ‘કોરોના મુક્ત’ નું સર્ટિફિકેટ લઈને આવશે: પરેશ ધાનાણી

Gujarat Rajya Sabha Elections 2020 Congress MLA coronavirus

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર શરૂ થઈ ગયો છે અને બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજસ્થાનમાં ગયેલા કોંગ્રેસના 68 ધારાસભ્યો કોરોનાનો ચેપ લઈને આવશે કે શું એવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે વિપક્ષના નેતાએ આ આંગે જાહેરાત કરી હતી કે રાજસ્થાનથી ધારાસભ્યો કોરોના ફ્રીનું સર્ટિફિકેટ લઈને જ આવશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ