VIDEO / RAJYA SABHA ELECTIONS 2020 : ભાજપના ચાર ધારાસભ્યો બીમાર, એમ્બ્યુલન્સમાં પહોંચ્યા મત આપવા

Gujarat RAJYA SABHA ELECTIONS 2020 bjp 4 mla reach in ambulance

આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે ત્યારે ભાજપના 4 ધારાસભ્ય બીમાર હતા જેને કારમે તેમને એમ્બ્યુલન્સ અને વ્હીલ ચેર પર મતદાન કરવા માટે લવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ