રાજનીતિ / ગુજરાત રાજ્યસભાના જંગમાં આ વખતે એક નહીં બે બેઠકો પર કોંગ્રેસનો કબજો હશે, જાણો કેવી રીતે...

Gujarat Rajya Sabha election Congress BJP seats politics

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. હાલની સ્થિતિએ કોંગ્રેસને 1 બેઠકનો ફાયદો થઈ શકે છે. જેથી કોંગ્રેસ પાસે બે બેઠક રહેશે તેવી શક્યતાઓ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ