રાજગણિત / આવતીકાલે કોંગ્રેસ-ભાજપનો જંગ ચરમસીમાએ, BTP બનશે ગેમ ચેન્જર, જાણો રાજ્યસભાની ચૂંટણીનું ગણિત

Gujarat rajya sabha election 2020 tomorrow

ચાર સીટ માટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થવાની છે ત્યારે ભાજપ-કોંગ્રેસના પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી કશ્મકશ છે. કોઇ પણ ઉમેદવારને જીતવા માટે 35.4 મતની જરુર છે.  ભાજપ પાસે હાલમાં એનસીપી મળીને 104 મત છે. જિગ્નેશ મેવાણી સહિત 66 ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે. ત્યારે સમજીએ રાજ્યસભામાં જીતનું ગણિત.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ