રાજ્યસભા  / શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ભાજપને NCP પાસેથી જે આશા હતી તેના પર પાણી ફર્યુ

Gujarat Rajya Sabha Election 2020 NCP Shankersinh Vaghela statement

ગાંધીનગરમાં ઘમાસાણ મંડાયુ છે. રાજ્યભાની ચુંટણીને લઈને ભાજપ કોંગ્રેસ બંને બેડામાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાઓની આશા ઉપર પાણી ફેરવી દીધુ છે. આ અંગે શંકરસિહંનું નિવેદન આવતા રાજકારણમાં ઓર ગરમાવો આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ