વિધાનસભા / નીતિન પટેલ વિધાનસભામાં ખીલ્યા, કોંગી MLA તો ઠીક ગૃહમંત્રીને લઈને એવું કહ્યું કે તમે પણ પેટ પકડી હસશો

Gujarat Rajya Sabha Election 2020 Gujarat Assembly nitin patel statement

કોંગ્રેસના ધારાસભ્યોની ગુજરાત વિધાનસભા ગૃહમાં ગેરહાજરીમાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફીરકી ઉતારી હતી. નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યોના જયપુરમાં ધામા વિશે કટાક્ષ કર્યો હતો. હાલ રાજ્યસભાની ચુંટણીને લઈને ગુજરાતામાં કોંગ્રેસ અને ભાજપમાં રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા રાજસ્થાનના જયપુરમાં ધામા નાંખ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ