ડેમેજ કંટ્રોલ / રાજ્યસભા: 2 ધારાસભ્યના રાજીનામાં બાદ કોંગ્રેસેની આ કવાયત શરૂ, સફળ થશે?

Gujarat Rajya Sabha Election 2020 congress damage control

ગુજરતમાં રાજયસભાનું ઈલેકશન રસપ્રદ બન્યુ છે. કોંગ્રેસના ધારાસભ્યો તુટવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપે પહેલેથી જ રણનીતિ તૈયાર કરી દીધી છે જ્યારે કોંગ્રેસ આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિનો હરહંમેશની જેમ ભોગ બન્યુ છે. શું કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી શકશે? એક તરફ NCPના નેતા કાંધલ જાડેજા ભાજપના ખોળે બેઠા હોવાની ચર્ચા છે એવામાં 2 કોંગી ધારાસભ્યોના રાજીનામા અને હજુ વધુ ધારાસભ્યો તુટશે તો કોંગ્રેસને ભાગે એક જ બેઠક આવી શકે અને ભાજપ 3 બેઠક જીતી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ