રાજ્યસભા ચૂંટણી / કોંગ્રેસના બંને ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી લડશે? સોનિયા ગાંધીની મહોર બાકી, આજે ફેંસલાનો દિવસ

Gujarat Rajya Sabha Election 2020 Congress candidate back nomination form

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ખેલ ખરાખરીનો જામ્યો છે ત્યારે કોંગ્રેસ પાસે પુરતુ સંખ્યાબળ રહ્યુ નથી તેના પાંચ ધારાસભ્યો પહેલા જ રાજીનામું આપી ચુક્યા છે અને કેટલાક હજુ કતારમાં હોવાનું મનાઈ રહ્યું છે એવામાં હાઈકમાન્ડ બે ઉમેદાવોરને ચૂટંણી લડાવશે કે નહીં તે પ્રશ્ન છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આખરી દિવસ છે. ગઈ કાલે શક્તિસિંહ અને ભરતસિંહ બંનેને દિલ્હીથી તેડુ આવ્યું હતુ એ બેઠકમાં શું નક્કી થયું તે આજે ખબર પડશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ