કૂટનીતિ / ભાજપ-કોંગ્રેસની લડાઈમાં હવે કોંગ્રેસ V/S કોંગ્રેસ થઈ ગયું : જાણો કયા નેતાનો ભોગ લેવાશે

Gujarat Rajya Sabha Election 2020 BJP VS Congress or Congress VS congress

ગુજરાતમાં રાજ્યસભા ઈલેક્શનમાં ખેલ ખરાખરીનો જામ્યો છે. ભાજપે હોર્સટ્રેડિંગ કરીને પાંચ ધારસભ્યોને કોંગ્રેસમાંથી રાજીનામાં અપાવ્યા છે. ત્યારે સંખ્યાબળની રીતે કોંગ્રેસે હવે મૂંઝવણમાં મૂકાયુ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના ચૂટંણી જંગને ભાજપે રાજીનામાંનો દાવ ખેલીને કોંગ્રેસ વિરૂધ્ધ કોંગ્રેસ કરી નાંખ્યો છે. હવે જે જંગ ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 2 ઉમેદવાર વચ્ચે થવાનો હતો તે પહેલા જ કોંગ્રેસના 2 ઉમેદવારોમાંથી એકનું પત્તુ કપાવવાનું લગભગ નક્કી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ