ચૂંટણી / EXCLUSIVE : રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ડર પેઠો, આ 2 ધારાસભ્યોના ક્રોસ વોટિંગની શક્યતા

Gujarat rajya sabha Election 2020 bjp mla contact to congress

રાજ્યસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, ભાજપના બે ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. આ ધારાસભ્યો રાજયસભામાં ક્રોસ વોટ કરે તેવો ભાજપને ડર છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ