કોંગ્રેસમાં કકળાટ / ગુજરાત રાજ્યસભા: કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તુટે જેવી, બેના રાજીનામાં અને હજુ પાંચ રિસામણે

Gujarat Rajya Sabha Election 2020 BJP Congress can not win said political celebs

કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તુટે જેવી થઈ ગઈ છે. હજુ તો 14 ધારાસભ્યને જયપુર પહોંચાડ્યા છે એવામાં બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જ્યારે 5થી વધુ ધારાસભ્યોએ નારાજગી દર્શાવી છે અન ખુલ્લેઆમ જણાવ્યું છે કે, ભાજપ વાત માને તો કોંગ્રેસથી છેડો ફાડવા પણ તૈયાર છે.

બ્રેકિંગ ન્યૂઝ