કોંગ્રેસમાં તૂટ / રાજ્યસભા ચૂંટણી પહેલાં ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો, 4 ધારાસભ્યોના પડ્યાં રાજીનામાં

Gujarat Rajya Sabha Election 2020 BJP 4 Congress  Resignation

ગુજરાત રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં પડ્યા છે. ભાજપ કોઈપણ સંજોગોમાં 3 બેઠકો મેળવવા મેદાને પડ્યુ છે. ખજુરિયા, હજુરિયા અને હવે જયપુરિયા. પણ કોંગ્રેસની કોઈ ડેમેજ કંટ્રોલ નીતિ સફળ થાય તેમ લાગતુ નથી. કેમ કે જીતનુ રાજકારણ કહે છે કે, કોંગ્રેસને બે બેઠક માટે 74 ધારાસભ્યોના મત જોઈએ છે જ્યારે કોંગ્રેસ પાસે 73 હતા તેમાંથી 5 જણાએ રાજીનામાં આપ્યા અને કેટલાક ક્રોસ વોટીંગ કરશે એટલે કોઈ કાળે કોંગ્રેસનું આ મિશન સફળ થાય એવું લાગતુ તો નથી પરંતુ જો કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોને ખેંચી શકે તો વાત બને. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ