હડકંપ / BREAKING : ગુજરાતમાં વધુ એક પેપરકાંડ? PGVCLની પરીક્ષાના પેપરનું સિલ તૂટેલું મળતા મચ્યો ખળભળાટ

gujarat rajkot  pgvcl exam paper leak allegation

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફુટવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયગાળાથી પ્રકાશમાં આવી રહી છે, ત્યારે રાજકોટના એક પરીક્ષા સેન્ટરમાં આજે  PGVCLની પરીક્ષાનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ થતાં રાજ્યભરમાં ખળભળાટ મચ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ