બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Viral / રાજકોટના સમાચાર / મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર આવ્યા વિવાદમાં, ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા
Last Updated: 05:07 PM, 15 May 2025
Rajkot Professor Viral Video : રાજકોટથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરનો ન્યૂડ મહિલા સાથે વાત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં ખાસ નોંધનીય છે કે, VTV Digital આ પ્રોફેસરના કથિત વાયરલ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
વિગતો મુજબ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓએ આ વીડિયો વાયરલ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ તરફ હવે મહિલાનો નગ્ન હાલતમાં વિડીયો કોલ વાયરલ થતાં હાલ તો આ મામલો સમગ્ર રાજકોટ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરનો નગ્ન મહિલા સાથે વાત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં કથિત રીતે વાયરલ થઈ રહેલ આ વીડિયોનું VTV Digital કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી. સ્થાનિક ચર્ચાઓ મુજબ મારવાડી યુનિવર્સિટીના કોમ્યુટર વિભાગના પ્રોફેસર મહિલા સાથે વિડીયો કોલ કરી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
વધુ વાંચો : મોબાઈલમાં ગંદા વીડિયો, મહિલાઓના અશ્લીલ ફોટા, રાજકોટમાં બન્યો હચમાચાવી નાખે તેવો કાંડ
આ તરફ કોમ્યુટર વિભાગના પ્રોફેસરનો વિડીયો કોલમાં વાત કરતો આ વીડિયો યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓએ આ વીડિયો વાયરલ કર્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT