સાવચેતી / ગુજરાતમાં કોરોના તંત્રથી કાબૂમાં ન આવતા રાજ્યના આ વિસ્તારોમાં સ્વયંભૂ લૉકડાઉન

Gujarat rajkot khedbrama surat covid lockdown

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે હવે સરકાર દ્વારા એક પછી અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ કોરોનાના વધતા કેસ જોઈને ગુજરાતના કેટલાક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે આવો જાણીએ કે ક્યાં ક્યાં લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ