વિવાદ / રાજકોટના રાજકારણમાં ભડકો: ભાજપ જ ભાજપનું વિરોધી, જસદણમાં ભરત બોઘરા સામે પડ્યા આ નેતા

Gujarat Rajkot jasdan BJP leaders oppose each other

ગુજરાતમાં ભાજપની આંતરિક સ્થિતિ ભરેલા દાવાનળ જેવી છે. આંતરિક વિખવાદ હોવા છતાં સપાટી પર સબસલામતની સ્થિતિ બતાવવાની ભરપુર કોશિશ કરવામાં આવે છે. પણ જસદણમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ પહોંચ્યો છે. ભાજપના જ એક નેતા ભાજપના બીજા નેતા સામે વિરોધ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ