હોનારત / રાજકોટ GIDCમાં લાગેલી વિકરાળ આગ પર મેળવાયો કાબૂ,, 4 ફાયર ફાઈટર સહિત 7 લોકો દાઝ્યા

Gujarat Rajkot fire in colour company 4 firefighters are injured

રાજકોટના આજી GIDCની નેપ્થાનું પ્રોસેસિંગ કરતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ વિકરાળ બનતાં રાજકોટ ફાયર ટીમે બ્રિગેડ કોલ જાહેર કર્યો. રાજકોટની 10 બંબા સાથેની ફાયર ટીમથી આગ કાબૂમાં ન આવતાં મોરબી અને જામનગરથી પણ ફાયર બંબા અને ટીમ બોલાવાયી હતી. ચાર કલાકની જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવાયો. આગને કાબૂ કરવા જતાં 4 ફાયર ફાઈટર સહિત 7 લોકો દાઝ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ