બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ડબલ ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો, RMCએ જાહેર કરી ગાઈડલાઈન
Last Updated: 09:38 PM, 18 March 2025
રાજકોટ શહેરમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. શહેરમાં માત્ર એક સપ્તાહમાં , શરદી-ઉધરસના 316, તાવના 317 ઝાડા-ઉલટીના 78, ઝેરી કમળાના 2, ટાઈફોઈડના 1 તથા મેલેરિયાનો 1 જેટલા કેસ મળીને કુલ 715 જેટલા રોગચાળાના કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા. છે.
ADVERTISEMENT
ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો
ADVERTISEMENT
ફરીથી ઋતુ બદલાતા ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ડબલ ઋતુના અનુભવના કારણે રોગચાળો વકરતા RMCએ ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે તાપમાં પોતાને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તે અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બાંધકામ સાઇટ પર શુ ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
કયા રોગના કેટલા કેસ ?
આ પણ વાંચો: મમ્મીથી આટલો ડર! મોબાઈલ પાણીમાં પડી જતા ધોરણ 7ની વિદ્યાર્થિનીનો આપઘાત
મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.