સફળતા / કોરોના સામેની લડાઈમાં ગુજરાતને મોટી સફળતા, રાજકોટની કંપનીએ 10 દિવસમાં બનાવી દીધું વૅન્ટિલેટર

gujarat rajkot company makes ventilator against corona virus fight

કોરોના સંકટમાં ગુજરાત સહિત સમગ્ર વિશ્વ હાલ લડી રહ્યું છે. આ મહામારીમાં સૌથી ઉપયોગી એવું મેડિકલ ડિવાઈસ એટલે કે વૅન્ટિલેટર ખૂબ જ મહત્વનું છે અને તેની સમગ્ર વિશ્વમાં અછત છે. ત્યારે ગુજરાત માટે સૌથી મોટી સફળતા સાંપડી છે કારણે રાજકોટમાં સરકાર સાથે મળીને એક કંપનીને વૅન્ટિલેટર્સ બનાવવામાં સફળતા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ