મોતની રમત  / લાલબત્તીઃ ઓનલાઈન ગેમ બની મોતનું કારણ, રાજકોટમાં પોકરને લીધે યુવકનો આપઘાત

Gujarat Rajkot boy suicide because of online poker game

એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજકાલ ઓનલાઈન ગેમની એ સામાન્ય વાત બની ગઈ છે હરકોઈ પોતના મોબાઈલમાં ગેમ રમી શકે છે એવામાં ઓનલાઈન પોકરમાં લાખો રૂપિયા હારી જવાથી એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ