કોરોના સંકટ / રાજ્યસભાની ચૂંટણીને લઇને ગાંધીનગરમાં મતદાન કેન્દ્ર પાસે ઊભો કરાયો કોરોના વોર્ડ

Gujarat Rajaysabha Election voting tommorow corona ward for mla

ગુજરાતમાં આવતીકાલે રાજ્યસભાની ચૂંટણીને લઇને મતદાન યોજાશે. જેને લઇને રાજ્યમાં હાલમાં બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જો કે હાલ રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગાંધીનગર ખાતે મતદાન કેન્દ્ર પાસે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આવતી કાલે રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે કોરોનાને કેટલાંક ધારાસભ્યોને કોરોના વોર્ડમાં રાખવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ