ચૂંટણી / શું ક્રોસ વોટિંગના ડરથી ભાજપના આ ધારાસભ્ય રાતોરાત 'બીમાર' પડી ગયા? સમજો આખી વ્યૂહરચના

Gujarat Rajay Sabha Election BJP MLA Cross Voting Congress

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપને પણ પોતાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઇને ડર જોવા મળી રહ્યો હતો. જેને લઇને રાજ્યસભાની ચૂંટણીમાં પ્રોક્સી મતની વ્યૂહરચના અપનાવી હતી. જેમાં ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી મત શંકર ચૌધરીએ આપ્યો હતો. જો કે ગાંધીનગરમાં એક ચર્ચાએ જોર પકડી લીધું હતું કે શું સાચે ભાજપના નેતા કેસરીસિંહ સોલંકી બિમાર પડ્યાં હતા? સૂત્રોના જણાવ્યાં અનુસાર ગઇકાલે ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ એકદમ સાજા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ