માવઠું / વાતાવરણમાં પલટો: કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યા વરસાદી ઝાપટા, જાણો આજે હવામાન વિભાગની આગાહી શું?

Gujarat rains Meteorological Department Forecast 8 January 2022

આજે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં વરસાદ આગાહી કરાઇ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ