સાંબેલધાર / સૌરાષ્ટ્ર બાદ હવે આ જિલ્લાઓમાં મેઘરાજાની બેટિંગ : જુઓ આજે ક્યાં થઈ શરૂઆત અને શું છે આગાહી

gujarat rains : heavy rain fall in ahmedbad and south gujarat today

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે ભારે તારાજી સર્જાઇ છે ત્યારે હવે સૌરાષ્ટ્ર બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ શરૂ થયો છે, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ