ચોમાસું / ભરૂચમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, નર્મદાના પાણી ગામમાં ઘૂસી જતાં સ્થાનિકો પરેશાન

gujarat rainfall narmada flood ahmedabad bharuch narmada

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. ભરૂચમાં તો મેઘરાજા એવા મનમુકીને વરસ્યા છે કે શહેરમાં હોડીઓ દોડાવવાનો વારો આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ