હવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 146 તાલુકામાં વરસાદ

Gujarat rain weather forecast last 24 hours 146 taluka

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આમ રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 146 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબિરમાં 4 ઇંચ વરસાદ જ્યારે કાલાવાડમાં 3 ઇંચ, વેરાવળમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ