ચોમાસુ / હવામાન વિભાગની અગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે

Gujarat Rain Weather Department forecast

હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારમાં ચોમાસાનું આગમન પણ થઈ ચૂક્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં વરસાદ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ